×

તાલુકાની સામાન્‍ય રૂ૫ રેખા

તાલુકો  લાલપુર 
કુલ ગામોની સંખ્યા  ૭પ, ગ્રામ પંચાયત-૭ર 
શહેરોની સંખ્યા તથા નામ લખવા  ૧ (લાલપુર) 
વસ્તી  કુલ-૧૦૧૬૩૭  પુરૂષ- પર૦૭૬  સ્ત્રી- ૪૯પ૬૧ 
અક્ષરજ્ઞાન  ટકા - ૬ર.ર૯  પુરૂષ- ૭૩.ર૦  સ્ત્રી- પ૦.૯૦ 
ભૌગોલિક સ્થાન  અક્ષાંશ-રર.૧પ(ઉ)  રેખાંશ- ૭૦(પુ) 
રેલ્વે  કી.મી. ૩૬ 
રસ્તા  -
નદીઓ  રૂપાવટી,ફુલઝર,પન્ના,સસોઈ, વિગેરે 
૧૦ પર્વતો  ગોપ, સમુફની સપાટીથી ૬ર૭ મીટર 
૧૧ વરસાદ  ૭૦પ મીમી (સરેરાશ) 
૧૨ હવામાન  સપ્રમાણ 
૧૩ પાક  મગફળી, કપાસ, બાજરો, ઘઉં, જીરૂ, ચણા, એરંડા,વિગેરે 
૧૪ પ્રાણી  ગાય, ભેંસ, બળદ, ઘેટા, બકરા, ઉંટ, ઘોડા, ગધેડા વિગેરે 
૧૫ પહેરવેશ  ચોરણી, આંગડી, અંગરખો, પેરણા, કાપડા, ઓઢણી, પાઘડી, ખેંસ વિગેરે 
૧૬ ખનીજો  લાઈમ સ્ટોન (પત્થરની ખાણો) 
૧૭ વિસ્તાર  હાલાર 
૧૮ ભૌગોલિક વિસ્તાર  ૧૦૭૮ર૮ હેકટર  જંગલ વિસ્તાર  ૪૯૬૯ હેકટર 
૧૯ ખેતીની જમીન  ૬પર૩૪ હેકટર  ગ્રેઝીંગ લેન્ડ (ગૌચર)  ૯૩૮૭ હેકટર 
૨૦ સિંચાઈ વિસ્તાર  ૧ર૦૦૦ હેકટર 
૨૧ દરીયાઈ ઉત્પાદન  નથી 
૨૨ ઉદ્યોગ  લઘુ ઉદ્યોગ- ૧૦  મોટા ઉદ્યોગ- ર  ઔદ્યોગિક સહકારી મંડળીઓ- ૦ 
૨૩ પાવર સ્ટેશન /સબ સ્ટેશન  લાલપુર ૬૬ કેવી. સબ સ્ટેશન, પીપળી ૬૬ કેવી. સબ સ્ટેશન, પીપરટોડા ૬૬ કે.વી. સબ સ્ટેશન, બબરઝર ૬૬ કે.વી.સબ સટેશન 
૨૪ શિક્ષણ સંસ્થાઓ  પ્રાથમિક શાળાઓ -૧૪૧, માઘ્યમીક શાળાઓ-૧ર, ઔદ્યોગીક તાલીમ સંસ્થા- ૧,