લાલપુર તાલુકો ધાર્મિક તેમજ પૌરાણીક દ્રષ્ટિએ ખુબજ મહત્વનું સ્થાન ધરાવતો તાલુકામાં નીચે મુજબના જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે.
- ભોળેશ્વર મહાદેવનું મંદીર - ગજણા
- ગોપનાથ મહાદેવનું મંદીર - ગોપ માઈન્સ
- આશાપુરા માતાજીનું મંદીર - જોગવડ
- જોગણી માતાજીનું મંદીર - પડાણા
- રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ - પડાણા
- એસ્સાર ઓઈલ કું - ઝાંખર