યોજનાનું નામ | રાજય સમકારી ફંડ (નિધિ) |
---|---|
યોજના કયારે શરૂ થઈ | સને ૧૯૬ર |
યોજનાનો હેતુ | પછાત વિસ્તારોના અને પછાત વસ્તીના અર્થીક અને સામાજીક ઉત્કર્ષ ના કામો, ખેતી ઉત્પાદનની યોજના, પીવાના પાણી, ગામ વિજળીકરણ, ગામ રસ્તાઓ, ગામોઘોગ, શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, નશાબંધી, ભંગી કષ્ટ મુકિત કાર્યક્રમ, ધર વિહોણા મજુરો,બક્ષીપંચ જાતિઓના ઉત્કર્ષ માટેનો આ યોજનાનો હેતુ છે. |
યોજના વિશે (માહિતી) | ગુજરાત પંચાયતો ( રાજય સમકારી નિધિ) (ખાસ અનુદાન) બાબતના નિયમો ૧૯૯પ ની જોગવાઈ મુજબ |
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવોઃ | આ નિધિમાંથી સહાય મેળવવા માટે આર્થીક રીતે તેમજ સામાજીક રીતે પછાત તાલુકા કે ગ્રામ પંચાયતોની યાદીમાં સમાવેશ હોય તેને લાભ મળે છે. અને સહાય માટે જિલ્લા પંચાયતને અરજી કરવાની રહે છે. |
યોજનાના લાભાર્થી માટેની લાયકાતઃ | આ નિધિમાંથી સહાય મેળવવા માટે આર્થીક રીતે તેમજ સામાજીક રીતે પછાત તાલુકા કે ગ્રામ પંચાયતોની યાદીમાં સમાવેશ હોય તેને લાભ મળે છે. અને સહાય માટે જિલ્લા પંચાયતને અરજી કરવાની રહે છે. |
યોજનાનું નામ | જિલ્લા સમકારી ફંડ (નિધિ) |
---|---|
યોજનાનો હેતુ | જિલ્લામાં આવેલ પંચાયતો વચ્ચે સામજીક અને આર્થીક અસમાનતા ધટાડવા માટે, આવી પંચાયતોનો આર્થીક અને સામજીક ઉત્કર્ષ થાય તેવો હેતુ છે. |
યોજના વિશે (માહિતી) | ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ રર૧ તથા તે અંતર્ગત ધડવામાં આવેલા ગુજરાત પંચાયત નિયમો ભાગ-ર ના પ્રકરણ - ૩ ની જોગવાઈઓ મુજબ રૂ.રપ૦૦૦/- ની મર્યાદામાં ખાસ અનુદાન સમાજીક અને આર્થીક રીતે પછાત ગ્રામ પંચાયતોની યાદીમાં સમાવેશ થયેલ ગામને મળે છે. |
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવોઃ | જિલ્લામાં આવેલ સામજીક અને આર્થીક રીતે પછાત ગ્રામ પંચાયતોની યાદીમાં સમાવેશ થયેલ ગામો આ અનુદાન મેળવવા માટે તા.૩૦ મી જુન પહેલા જિલ્લા પંચાયતને અરજી કરવાની રહે છે. |
યોજનાના લાભાર્થી માટેની લાયકાતઃ | જિલ્લામાં આવેલ સામજીક અને આર્થીક રીતે પછાત ગ્રામ પંચાયતોની યાદીમાં સમાવેશ થયેલ ગામો આ અનુદાન મેળવવા માટે તા.૩૦ મી જુન પહેલા જિલ્લા પંચાયતને અરજી કરવાની રહે છે. |
યોજનાનું નામ | જિલ્લા આયોજન મંડળ જામનગરની ૧પ% વિવેકાધિન, પ% પ્રોત્સાહક યોજના, એમ.એલ.એ. ગ્રાન્ટ તથા એમ.પી. ગ્રાન્ટ વર્ષ ર૦૦૬-૦૭ | ||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
યોજના કયારે શરૂ થઈ | યોજના વર્ષ ર૦૦૬-૦૭ | ||||||||||||||||||||||||||||||||||||||||||
યોજનાનો હેતુ | વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ જરૂરીયાત મંદ વિકાસના કામો | ||||||||||||||||||||||||||||||||||||||||||
યોજના વિશે (માહિતી) |
|
||||||||||||||||||||||||||||||||||||||||||
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવોઃ | સાર્વજનિક હેતુ માટે તાલુકા આયોજન સમિતિ - તાલુકા પંચાયત કચેરી, લાલપુર , તાલુકા વિકાસ અધિકારી જિલ્લા આયોજન સમિતિ, જિલ્લા આયોજન અધિકારી - યોજના ભવન જામનગર. | ||||||||||||||||||||||||||||||||||||||||||
યોજનાના લાભાર્થી માટેની લાયકાતઃ | સાર્વજનિક હેતુ માટેના વિકાસના કામો |
યોજનાનું નામ | જિલ્લા આયોજન મંડળ જામનગરની ૧પ% વિવેકાધિન, પ% પ્રોત્સાહક યોજના, એમ.એલ.એ. ગ્રાન્ટ તથા એમ.પી. ગ્રાન્ટ વર્ષ ર૦૦૭-૦૮ | ||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
યોજના કયારે શરૂ થઈ | યોજના વર્ષ ર૦૦૭-૦૮ | ||||||||||||||||||||||||||||||||||||||||||
યોજનાનો હેતુ | વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ જરૂરીયાત મંદ વિકાસના કામો | ||||||||||||||||||||||||||||||||||||||||||
યોજના વિશે (માહિતી) |
|
||||||||||||||||||||||||||||||||||||||||||
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવોઃ | સાર્વજનિક હેતુ માટે તાલુકા આયોજન સમિતિ - તાલુકા પંચાયત કચેરી, લાલપુર , તાલુકા વિકાસ અધિકારી જિલ્લા આયોજન સમિતિ, જિલ્લા આયોજન અધિકારી - યોજના ભવન જામનગર. | ||||||||||||||||||||||||||||||||||||||||||
યોજનાના લાભાર્થી માટેની લાયકાતઃ | સાર્વજનિક હેતુ માટેના વિકાસના કામો |
યોજનાનું નામ | પંચવટી યોજના | ||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
યોજના કયારે શરૂ થઈ | યોજના વર્ષ ર૦૦૪-૦પ ર૦૦પ-૦૬, ર૦૦૬-૦૭ તથા ર૦૦૭-૦૮ | ||||||||||||
યોજનાનો હેતુ | જાહેર સુખાકારી માટે, ગ્રામ્ય બાલ ક્રીડાગણ | ||||||||||||
યોજના વિશે (માહિતી) |
|
||||||||||||
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવોઃ | ગ્રામ્ય પ્રજાને, જાહેર સુખાકારીના હેતુ માટે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પંચાયત શાખા, જિ.પં. જામનગરતાલુકા વિકાસ અધિકારી , લાલપુર | ||||||||||||
યોજનાના લાભાર્થી માટેની લાયકાતઃ | ગ્રામ્ય આમ જનતા માટે |
યોજનાનું નામ | ૧રમું નાણાપંચ | |||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
યોજના કયારે શરૂ થઈ | યોજના વર્ષ ર૦૦૬-૦૭ | |||||||||||||||||||||||||||||||||||
યોજનાનો હેતુ | પંચાયત રાજ સંસ્થાઓને મજબુતીકરણ કરવા માટે, વિકાસના કામો સહાય અનુદાન, સેનીટેશન,પાણી પુરવઠા તથા અન્ય વિકાસનાં કામો માટે | |||||||||||||||||||||||||||||||||||
યોજના વિશે (માહિતી) |
|
|||||||||||||||||||||||||||||||||||
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવોઃ | સાર્વજનિક હેતુ માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, વિકાસ શાખા, જિલ્લા પંચાયત- જામનગર તાલુકા વિકાસ અધિકારી સાહેબ, તાલુકા પંચાયત - લાલપુર | |||||||||||||||||||||||||||||||||||
યોજનાના લાભાર્થી માટેની લાયકાતઃ | સાર્વજનિક હેતુ માટેના વિકાસના કામો |
યોજનાનું નામ | પંચાયત ધર કમ તલાટી કમ મંત્રી આવાસ યોજના | ||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
યોજના કયારે શરૂ થઈ | યોજના વર્ષ ર૦૦૬-૦૭ તથા ર૦૦૭-૦૮ | ||||||||||||
યોજનાનો હેતુ | જર્જરીત પંચાયત ધર પૈકી સંપુર્ણ નવા બનાવવા અંગે. પંચાયત ધર કમ તલાટી કમ મંત્રી આવાસ | ||||||||||||
યોજના વિશે (માહિતી) |
|
||||||||||||
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવોઃ | ગ્રામ્ય પ્રજાને, જાહેર સુખાકારીના હેતુ માટે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પંચાયત શાખા, જિ.પં. જામનગર તાલુકા વિકાસ અધિકારી , લાલપુર | ||||||||||||
યોજનાના લાભાર્થી માટેની લાયકાતઃ | ગ્રામ્ય આમ જનતા માટે |