×

મહત્‍વના નજીકના શહેરો

લાલપુર શહેરથી ૩પ કી.મી.ના અંતરે જામનગર જીલ્લા મથક આવેલ છે. તેમજ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રપ કી.મી.નાં અંતરે આવેલ છે તેમજ એસ્સાર ઓઈલ કંપની રપ કી.મી.નાં અંતરે આવેલ છે.