ગુજરાત રાજયની સૌરાષ્ટ્ર ધરાનાં હાલાર પંથકનાં જામનગર જિલ્લાનાં કુલ ૧૦ તાલુકા મથકો પૈકીનો લાલપુર તાલુકો જામનગર થી પોરબંદર હાઈ-વે પર ૩પ કી.મી. આવેલ છે. લાલપુર તાલુકાની જમીન મુખ્યત્વે ઉબળ-ખાબળ અને મહદ અંશે ડુગરાળ હોય સામાન્ય રીતે જમીનમાં કાળો પથ્થર તેમજ લાઈમ સ્ટોન નીકળે છે. લાલપુરની દક્ષીણ નેરૂત્યમાં ગોપનો ડુંગર આવેલો છે જયા ગોપનાથ મહાદેવનું પૌરાણીક મંદીર આવેલુ છે તેમજ ગોપ ડુંગરની તળેટીમાં ટપકેશ્વર મહાદેવનું અતી પ્રાચીન મંદીર આવેલુ છે. લાલપુરની ઉતરે ગજણા ગામે શ્રી ભોળેશ્વર મહાદેવનું અતી પ્રાચીમ મંદીર આવેલુ છે. જેનો ઈતીહાસ હાલારનાં " જામ " વંશનાં રાજવીઓ સાથે સંકળાયેલ છે. તેમજ જામનગર ઘ્વારકા રાજય ધોરી માર્ગ પર રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં આવેલ જોગવડ ગામે આશાપુરા માતાજીનું અતી પ્રાચીન મંદીર આવેલ છે. તથા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં જોગણી માતાજીનું મંદીર આવેલુ છે.
Read Moreતાલુકા વિકાસ અધિકારી

Read Moreગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજના સને ૧૯૭૨...
વધુ માહિતી માટેરાજયની ગ્રામીણ પ્રજામાં ગ્રામ્ય જીવન ભાતીગળ અને લોક સંસ્કૃતિના વાતાવરણથી વણાયેલું છે. ગામડાઓના સીમાડાના વિસ્તાર, વનવગડાની વિપુલ...
વધુ માહિતી માટેગામમાં સફાઇ યોગ્ય રીતે થાય અને સફાઇ પ્રત્યે સભાવના, જાગૃતિ કેળવી સફાઇનું ઉંચુ સ્તર, લાવી, ગ્રામ્યજીવન સ્તર ઉચું લઇ જવા માટે પ્રોત્સાહનરૂપે સફાઇ અને સ્વચ્છતા...
વધુ માહિતી માટે