સમિતિ વિશેઃ કારોબારી સમિતિ - તાલુકા પંચાયત લાલપુર
ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧ર૩ ની જોગવાઈ મુજબ તાલુકા પંચાયતે આ સમિતિ ફરજીયાત રચવાની છે. આ સમિતિના સભ્યોને પંચાયતના ચુંટાયેલા સભ્યો ચુંટશે. પેટા કલમ ૩ મુજબ સમિતિની સભ્ય સંખ્યા ૯ થી વધુ નહિં તેટલી રહેશે. આ સમિતિની મુદત બે વર્ષની રહેશે. મુદત પુર્ણ થયે પુનઃ રચના કરવાની રહેશે. સમિતિના અઘ્યક્ષ સભ્ય તાલુકા પંચાયતને રાજીનામું આપી શકશે. તાલુકા પંચાયત આ સમિતિને ઠરાવથી સોંપે તે સતા અને ફરજો બજાવવાની રહેશે. સમિતિના અઘ્યક્ષને સમિતિના સભ્યો ચુંટશે.
અ.નં. | સમિતિ સભ્યનું નામ | સભ્યનો હોદ્દો |
સરનામું | ફોન નંબર/ફેકસ નંબર |
---|---|---|---|---|
1 | શ્રી પાલાભાઈ ખીમાભાઈ કરમુર | અઘ્યક્ષશ્રી | મું.ગોવાણા, તા. લાલપુર, જિ. જામનગર | ૯૮૨૫૨૪૮૫૫૪ |
2 | શ્રી ચીમનભાઈ પરસોતમભાઈ ધેટીયા | સદસ્યશ્રી | મું. લાલપુર, તા. લાલપુર, જિ.જામનગર | ૯૪૨૭૨૪૭૪૮૦ |
3 | શ્રી કિશોરભાઈ ધનજીભાઈ અકબરી | સદસ્યશ્રી | મું. હરીપર, તા. લાલપુર, જિ.જામનગર | ૯૪૨૭૨૨૪૭૧૬ |
4 | શ્રીમતિ સુશિલાબા કળષ્ણદેવસિંહ ચુડાસમા | સદસ્યશ્રી | મું. પીપરટોડા, તા. લાલપુર, જિ.જામનગર | ૯૪૨૬૫૫૭૯૧૬ |
5 | શ્રી ધનાભાઈ રામાભાઈ ગાગીયા | સદસ્યશ્રી | મું. મોડપર, તા.લાલપુર, જિ.જામનગર | ૯૯૭૯૨૪૧૫૭૧ |
6 | શ્રી ભાયાભાઈ ભીમશીભાઈ ડાંગર | સદસ્યશ્રી | મું. સણોસરી, તા.લાલપુર, જિ.જામનગર | ૯૮૨૫૬૮૭૧૭૧ |
7 | શ્રી ગોરધનભાઈ રામજીભાઈ રાઠોડ | સદસ્યશ્રી | મું. સિંગચ, તા. લાલપુર, જિ.જામનગર | ૯૮૨૫૦૪૪૩૪૦ |