ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧ર૩ ની જોગવાઈ મુજબ તાલુકા પંચાયતે આ સમિતિ ફરજીયાત રચવાની છે. આ સમિતિના સભ્યોને પંચાયતના ચુંટાયેલા સભ્યો ચુંટશે. પેટા કલમ ૩ મુજબ સમિતિની સભ્ય સંખ્યા ૯ થી વધુ નહિં તેટલી રહેશે. આ સમિતિની મુદત બે વર્ષની રહેશે. મુદત પુર્ણ થયે પુનઃ રચના કરવાની રહેશે. સમિતિના અઘ્યક્ષ સભ્ય તાલુકા પંચાયતને રાજીનામું આપી શકશે. તાલુકા પંચાયત આ સમિતિને ઠરાવથી સોંપે તે સતા અને ફરજો બજાવવાની રહેશે. સમિતિના અઘ્યક્ષને સમિતિના સભ્યો ચુંટશે.
અ.નં. | સમિતિ સભ્યનું નામ | સભ્યનો હોદ્દો |
સરનામું | ફોન નંબર/ ફેકસ નંબર |
---|---|---|---|---|
૧ | શ્રી પાલાભાઈ ખીમાભાઈ કરમુર | અઘ્યક્ષશ્રી | મું.ગોવાણા, તા. લાલપુર, જિ. જામનગર | ૯૮૨૫૨૪૮૫૫૪ |
૨ | શ્રી ચીમનભાઈ પરસોતમભાઈ ધેટીયા | સદસ્યશ્રી | મું. લાલપુર, તા. લાલપુર, જિ.જામનગર | ૯૪૨૭૨૪૭૪૮૦ |
૩ | શ્રી કિશોરભાઈ ધનજીભાઈ અકબરી | સદસ્યશ્રી | મું. હરીપર, તા. લાલપુર, જિ.જામનગર | ૯૪૨૭૨૨૪૭૧૬ |
૪ | શ્રીમતિ સુશિલાબા કળષ્ણદેવસિંહ ચુડાસમા | સદસ્યશ્રી | મું. પીપરટોડા, તા. લાલપુર, જિ.જામનગર | ૯૪૨૬૫૫૭૯૧૬ |
૫ | શ્રી ધનાભાઈ રામાભાઈ ગાગીયા | સદસ્યશ્રી | મું. મોડપર, તા.લાલપુર, જિ.જામનગર | ૯૯૭૯૨૪૧૫૭૧ |
૬ | શ્રી ભાયાભાઈ ભીમશીભાઈ ડાંગર | સદસ્યશ્રી | મું. સણોસરી, તા.લાલપુર, જિ.જામનગર | ૯૮૨૫૬૮૭૧૭૧ |
૭ | શ્રી ગોરધનભાઈ રામજીભાઈ રાઠોડ | સદસ્યશ્રી | મું. સિંગચ, તા. લાલપુર, જિ.જામનગર | ૯૮૨૫૦૪૪૩૪૦ |
ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૧ર૩ ની જોગવાઈ મુજબ તેમજ ગુજરાત તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિ(રચના અને કાર્યો) બાબત ના નિયમો ૧૯૯પ થી નકકી કરવામાં આવેલ છે. આ સમિતિની સભ્ય સંખ્યા પ થી વધુ નહીં તેટલી રહેશે. તાલુકા પંચાયતના ચુંટાયેલ સભ્યોમાંથી આ સમિતિમાં વાલ્મીકી (સફાઈ કામદાર) કોમના એક સભ્ય પંચાયતમાં તે કોઈ સભ્ય ન મળે તો પંચાયતના સભ્ય તરીકે ચુંટવાની લાયકાત ધરાવતી વ્યકિતને કો ઓપ્ટ કરશે. તેમજ અનુસુચિત જાતિ અને અનુસુચિત જાતિઓની અનામત બેઠકો ઉપર ચુંટાયેલા પંચાયતના સભ્યોમાંથી સમિતિના બાકી સભ્યો નિમશે. તેમાં આોછામાં ઓછી એક સ્ત્રી હોવી જોઈએ. તેમ છતાં સભ્ય પુરતી સંખ્યામાં ન થાય તો પંચાયતના સભ્ય તરીકે ચુંટવાને લાયક હોય તેવી આ જાતિઓમાંથી કોપ્ટ કરશે. કો ઓપ્ટ સભ્યોને સમિતિમાં મત આપવાનો હકક છે. પરંતું સમિતિના અઘ્યક્ષ થઈ શકશે નહીં. આ સમિતિની મુદત તાલુકા પંચાયતની મુદત જેટલી રહેશે. આ સમિતિના કાર્યો અને ફરજો નિયમોથી નકકી કરાયેલ છે. જેથી તાલુકા પંચાયત પાછા લઈ શકતી નથી. આ સમિતિના અઘ્યક્ષ સમિતિના સભ્યો ચુંટશે.
અ.નં. | સમિતિ સભ્યનું નામ | સભ્યનો હોદ્દો |
સરનામું | ફોન નંબર/ફેકસ નંબર |
---|---|---|---|---|
૧ | શ્રી દેવજીભાઈ ભીખાભાઈ મકવાણા | અઘ્યક્ષશ્રી | મું. પડાણા, તા.લાલપુર, જિ.જામનગર | ૯૯૦૯૪૯૧૪૯૨ |
૨ | શ્રી મનુભાઈ મધાભાઈ મકવાણા | સદસ્યશ્રી | મું. લાલપુર, તા. લાલપુર, જિ.જામનગર | - |
૩ | શ્રીમતિ ભોજીબેન રામાભાઈ | સદસ્યશ્રી | મું. લાલપુર, તા. લાલપુર, જિ.જામનગર | |
૪ | શ્રી હીરજીભાઈ ચનાભાઈ ચાવડા | સદસ્યશ્રી | મું. લાલપુર , તા. લાલપુર, જિ.જામનગર | ૯૮૭૯૭૪૪૦૨૭ |
૫ | શ્રી અનિલ પુંજાભાઈ માંડવીયા | સદસ્યશ્રી | મું. લાલપુર, તા.લાલપુર, જિ.જામનગર |