×

આબોહવા

લાલપુર તાલુકો જામનગર જિલ્લાની ખુબજ નજીકનો તાલુકો છે. દરીયા કાઠાથી નજીક હોય મહદ અંશે ડુંગરાળ ઉખડ - ખાબડ હોવાથી તેનુ વાતાવરણ સમસીતોષણ તથા ઉષ્ણ રહે છે.