×

પ્રસ્‍તાવના

લેન્‍ડ રેવન્‍યુ કાંડના નિયમોનુસાર સેટલમેન્‍ટ કમિશ્નરશ્રી દ્વારા જમીનોના સર્વેની કામગીરી હાથ ધરી જમીનોની માપણી કરી સર્વે નંબરો આપવામાં આવ્‍યા અને જમીન ચાર સતા પ્રકારમાં (૧) ગામતળ (૨) ગૌચર (૩) સરકારી પડતર અને (૪) ખેતી લાયક ગા.નં.નં. ૧ થી આકાર નક્કી કરવામાં આવ્‍યા ઉપરોકત જમીન પૈકી સારી પડતર ખેડાણ જમીન અંગેની કામગીરી મહેસુલ ખાતાને સોંપવામાં આવી અને ગામતળ ગૌચર જમીનનો પંચાયત હસ્‍તક સોંપવામાં આવી અને જમીન મહેસુલ - ૧૯૭૨ ના નિયમો તેમજ સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર લેન્‍ડ નિયમો અંગેની કામગીરી હાથ ધરવામાં આવે છે. અને મુખ્‍યત્‍વે ખેતી અને બિન ખેતી પૈકીના આકારની વસુલાત અંગે ની કામગીરી કરવામાં આવે છે અને હિસાબો તૈયાર કરવાના રહે છે.