- ગામતળ પ્લોટોનો યોગ્ય નિકાલ
- જ. મહે.કા.ક. ૪૩, ૧૩ હેઠળ લાગુ જમીનો મળવા અંગે.
- જ. મહે. કા.ક. ૬૫, ૧૩ અન્વયે બિન ખેતી માહિતી
- ભાડા પટ્ટાની જમનીો આપવા અભિપ્રાય
- ૬૬/૬૭ અન્વયે મંજુરીએ જમીનોના ઉપયોગ બદલ શરત ભંગ
- ગૌચર ગામતળ જમીનો ઉપર ગેર કાયદેસર દબાણો દુર કરાવવા.
- ખેતી અને બિન ખેતી આકારની વસુલાત
- તગાવી ધિરાણ અને વસુલાત
- રેવન્યુ રાહે વસુલાત અન્ય ખાતાની કામગીરી.