×

સંબંધિત યોજનાઓ

ક્રમ યોજનાનું નામ શાળા આરોગ્‍ય
યોજના કયારે શરૂ થઇ વર્ષ - ૧૯૯૬
યોજનાનો હેતુ શાળાના બાળકોની સ્‍વાસ્‍થ્‍ય સંભાળ
યોજના વિશે માહિતી શાળાના બાળકોના આરોગ્‍યની નિષ્‍ણાંતો દ્વારા તપાસણી કરવી અને જરૂરી સારવાર પુરી પાડવી.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. શાળાએ જતા તથા ન જતા ૫ થી ૧૪ વર્ષના બાળકો નજીકના પ્રા. આ. કે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત શાળાએ જતા તથા ન જતા ૫ થી ૧૪ વર્ષના બાળકો
ક્રમ યોજનાનું નામ પલ્‍સ પોલીયો
યોજના કયારે શરૂ થઇ વર્ષ - ૧૯૯૪
યોજનાનો હેતુ ૦ થી ૫ વર્ષના બાળકોમાં થતો પોલીયો સામે રક્ષણ પુરૂ પાડવું.
યોજના વિશે માહિતી ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયો રસીકરણથી રક્ષિત કરવા.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને નજીકના પ્રા. આ. કે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત ૦ થી ૫ વર્ષના તમામ બાળકો.