ક્રમ | શહેરનું નામ | જોડીયાથી જામનગર |
---|---|---|
૧ | શહેર વિશે વિસ્તૃત માહિતી | જોડીયાથી ૪૫ કિ.મી. ના અંતરે આવેલ જામનગર શહેરમાં રણમલ તળાવ, રણજીત સાગર ડેમ તથા અન્ય જોવાલાયક સ્થળો છે. |
૨ | શહેર ૫ર કેવી રીતે ૫હોંચવું | એસ. ટી. બસ તથા ખાનગી વાહનમાં |
૩ | અંતર કી.મી. (જીલ્લા કક્ષાએથી) | (જિલ્લા કક્ષાએથી) ૪૫ કિ.મી. |