આ તાલુકાએ ૫૧ રેવન્યુ અને ૧ ગ્રામે પંચાયતના વિસ્તાર મળી કુલ - ૫૨ ગામનો અને જામનગર જિલ્લાના પૂર્વ તરફ અને જામનગર થી જાંબુડા વાયા હડિયાણા કચ્છ હાઇ વે તથા જામનગર થી ધ્રોલ વાયા ભાદરા પાટીયાથી ૭ કિ.મી. ના અંતરે આ તાલુકો આવેલ છે. અહીંના મુખ્યત્વે પાકમાં ઘઉં, કપાસ, મગફળી અને ગૌણ પાકો જુવાર-બાજરી, એરંડા જેવા પાકો લેવામાં આવે છે.
Read Moreપ્રમુખ
તાલુકા વિકાસ અધિકારી
આ તાલુકાએ ૫૧ રેવન્યુ અને ૧ ગ્રામે પંચાયતના વિસ્તાર મળી કુલ - ૫૨ ગામનો અને જામનગર જિલ્લાના પૂર્વ તરફ અને જામનગર થી જાંબુડા વાયા હડિયાણા કચ્છ હાઇ વે તથા જામનગર થી ધ્રોલ વાયા ભાદરા પાટીયાથી ૭ કિ.મી. ના અંતરે આ તાલુકો આવેલ છે. અહીંના મુખ્યત્વે પાકમાં ઘઉં, કપાસ, મગફળી અને ગૌણ પાકો જુવાર-બાજરી, એરંડા જેવા પાકો લેવામાં આવે છે.
Read Moreગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજના સને ૧૯૭૨...
વધુ માહિતી માટેરાજયની ગ્રામીણ પ્રજામાં ગ્રામ્ય જીવન ભાતીગળ અને લોક સંસ્કૃતિના વાતાવરણથી વણાયેલું છે. ગામડાઓના સીમાડાના વિસ્તાર, વનવગડાની વિપુલ...
વધુ માહિતી માટેગામમાં સફાઇ યોગ્ય રીતે થાય અને સફાઇ પ્રત્યે સભાવના, જાગૃતિ કેળવી સફાઇનું ઉંચુ સ્તર, લાવી, ગ્રામ્યજીવન સ્તર ઉચું લઇ જવા માટે પ્રોત્સાહનરૂપે સફાઇ અને સ્વચ્છતા...
વધુ માહિતી માટે