×

સબંધીત યોજનાઓ

ક્રમ યોજનાનું નામ સ્‍પ્રે. પંપ, જેવીક દવા, રા. ખાતર રા. દવાઓ અને સેન્‍દ્રીય ખાતર
યોજના કયારે શરૂ થઇ વર્ષ - ૧૯૬૩
યોજનાનો હેતુ ખેત ઉત્‍પાદનમાં વધારા માટે
યોજના વિશે માહિતી (૧) આ યોજનામાં નાના/સીમાંતને ૫૦% ના ધોરણે સહાય આપવામાં આવે છે.
(૨) ખેડૂતોને બળદ, ટ્રેકટર અને અન્‍ય ખેત સાધનોમાં સહાય સરકારશ્રીના નિયમ અનુસાર આપવામાં આવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. નાના અને સીમાંત ખેડૂતોને આનો લાભ મળે છે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત નાના/સીમાંત ખેડૂતોને સરકારશ્રીના નિયમ મુજબ મળે છે.