×

સંબંધિત યોજનાઓ

ક્રમ યોજનાનું નામ સહકાર તથા વિસ્‍તરણ શાખા
યોજના કયારે શરૂ થઇ વર્ષ - ૧૯૮૧
યોજનાનો હેતુ બેકારી નિવારણ, મહિલા સહાનુભૂતિકરણ, લોકોનું આર્થિક જીવન ધોરણ ઉચું લાવવું તેમજ બચત એકઠી કરવી.
યોજના વિશે માહિતી સ્‍વરોજગાર માટે વડા પ્રધાનશ્રીની સ્‍વરોજગાર યોજના બાજપઇ બેંકેબલ યોજના તેમજ નાની બચત વિષેની કામગીરી કરવામાં આવે છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. યોજનાનો લાભ જે રોજગારી મેળવવા ઇચ્‍છે તેવા દરેક લાભાર્થીને લાભ મળી શકે અને તેના માટે સહકારી વિસ્‍તરણ શાખા તાલુકા પંચાયતને મળવું.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત રોજગારી મેળવવા ઇચ્‍છતા તમામ લાભાર્થીઓ