- આ વેબસાઇટની પાશ્વાદ ભુમિકા અંગે
- આ વેબસાઇટની પાશ્ચાદ ભૂમિકામાં લોકોને સરકારી વહીવટ અંગે જાણકારી આપવાનો છે
- ઉદેશ-હેતુ
- આ વેબસાઇટનો હેતુ લોકોને પશુપાલન પ્રવૃત્તિ અંગે જાણકારી વિગતવાર આપવાનો છે.
- આ વેબસાઇટ કઇ વ્યક્તિઓ/સંસ્થાઓ/સંગઠનો વગેરેને ઉપયોગી છે?
- આ વેબસાઇટ પશુપાલકો, ખેડુતો, ગૌશાળાઓ અને પાંજરાપોળને ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડે છે.
- આ વેબસાઇટમાં આપેલી માહિતીનું માળખું.
- યોજનાકીય માહીતી પશુપાલન નિયામકશ્રી, ગુ.રા.કૃષિભવન-ગાંધીનગરથી પ્રદર્શિત થાય છે.
- આ વેબસાઇટમાં આવરી લેવાયેલ માહિતી મેળવવા માટે નીચે મુજબ સંપર્ક કરી શકે.
- તાલુકા સ્તરેઃ- પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાનું. જિલ્લા સ્તરેઃ- નાયબ પશુપાલન નિયામક, પશુપાલન-શાખા-જિલ્લા પંચાયત-જામનગર.