×

ઘાસચારા વિકાસ યોજના

  • એકીકૃત ઘાસચારા વિકાસ યોજના હેઠળ ૧૦ ગુણ મીનીકિટના ૧૩ લક્ષ્યાંક સામે ૧૩ મીનીકિટ ફાળવવામાં આવેલ
  • ભારત સરકારશ્રીના ફ્રી મીનીકીટ યોજના હેઠળ કુલ-૫૫ કીટ પશુપાલકને વિના મુળ્યે ફાળવવામાં આવેલ
  • ચાફ્કટર ખરીદી સહાય યોજના અંતર્ગત તાલુકાને ફાળવેલ ૨ રાઉન્ડ વ્હીલ ચાફ્કટરના લક્ષ્યાંક સામે ૨ ની સિધ્ધિ હાંસલ કરી રૂ.૨૦૦૦/- ની સહાય ચુકવેલ હતી.
  • ૨૫ હેક્ટર ગૌચર સુધારણા હેઠળ તાલુકાને કોઇ લક્ષ્યાંક ફાળવેલ નથી.