×

આયુર્વેદશાખા

સરકારી આયુર્વેદ હોસ્‍પિટલ, રેફરલ હોસ્‍પિટલની બાજુમાં, જોડિયા. જિ. જામનગરની સ્‍થાપના : તા. ૧૨-૦૪-૧૯૯૩ થી થયેલ છે. આ હોસ્‍પિટલમાં એપેલેટ ઓથોરીટી, માહિતી અધિકારીની નિમણૂંકની સાથો સાથ આ સંસ્‍થા વિશેની જરૂરી ઉપલબ્‍ધ તમા માહિતીઓનો સમાવેશ કરવામાં આવેલ છે.